Tuesday, November 3, 2015

સરકાર ની ટીકા

મિત્રો આજ કાલ મોદી સરકાર ની કોઈ પણ મુદ્દે ટીકા કરવાની જાણે કે ફેશન ચાલી છે., હાલતા ચાલતા બધા સરકાર ની કામ ગીરી પર વાકબાણ ચાલવે છે., વાંધો નહિ પણ આ લોકો અત્યાર સુધી ક્યાં સુતા હતા? કેમ જાણે મોદી સરકાર વિકાસ નો મંત્ર લઇ ને આવી છે એટલે જાણે જાદુ ની લાકડી ચાલશે અને તરત વિકાસ થઇ જશે.

વડાપ્રધાન જો વિદેસજાયતોઆપ્રજાકહેફરવાચાલ્યા.કેમજાણેબધાદેશોનેબ્રહ્મજ્ઞાનથશેકેભાઈહવે૨૧મીસદીઆવીતોભારતનેવિકાસમાટેતકઆપો.ભાઈ અમેરિકાપણમાર્કેટિંગકરેછેપોતાનીમાટે,તોઆપદાવડાપ્રધાનજોપોતાનાદેશમાટેબહારજઈવિકાસનીતકોઉભીકરેતોએમાંખોટુંશુંછે?

જરા વિચાર કરજો. આગળ ની સરકાર કઈ કામ કર્યું નથી બધા જાણે છે. મેહરબાની કરેઈ જે કામ કરવા માંગે છે તેને કામ કરવા ડો.