Wednesday, October 7, 2015

કામ કરવું નહિ અને કરવા દેવું નહિ

ચાલો ત્યારે ફરી એક વાર આપડે થોડીવાતકરીલઈએ.લગભગ૧.૫વર્ષથઇગયુંનવીસરકારને ,જુનાબધાલોકોહવેહિસાબમાંગવાતૈયારબેઠાછે.આએજલોકોછેજેમનેકોન્ગ્રેસ્સનેએકપણ વારહિસાબ નથીમાંગ્યોકેપછી એમકહોકેજરૂરનથી.

પણ મોદી સરકાર પાસે તો હિસાબ મંગાવો પડે, નહિ તો લોકો એમને ભૂલી જાય કારણ કે નવી સરકાર ખરેખર કામ કરે છે. તો સુડો સેચુલાર લોકો કો ને એમનું કામ કારવાળો અને મોદી સરકાર એમનું કર શે

ઝડપ

આપડે ગમે તેટલી વાર ધ્યાન દોરીયું હશે કે ઝડપ થી વાહન નહિ ચલાવાનું પણ આજકાલ ના જુવાનીયાઓ ને તે ફખત શિખામણ ઝાપા શુધી યાદ રહે છે.

ગઈ કાલે સાંજે જયારે હું ઓફીસ થી આવતો હતો ત્યારે એક જુવાનીઓ તેનું સ્પોર્ટ્સ bike લઇ ને અકોટા દાંડિયા બાઝાર પુલ પર થી પસાર થયો. ભાઈ સાહેબ હવા માં ઉડતા હતા અને અચાનક પડ્યા.
પાડ માનો ભગવાન નો કોઈ ખાસ ઈજા ના થઇ, પણ bike ને ખાસું નુકસાન થયું.

બાપ ના પૈસે લહેર કરતા આ છોકરા ઓને કોણ સમજાવે કે ભાઈ વાહન જોઇને ચાલવું જોઈએ.