Monday, June 13, 2011

હેલમેટ ફરજીયાત

આ અઠવાડિયા થી વડોદરા પોલીસે નવી ઝુંબેશ ચાલુ કરી છે. વડોદરા માં હેલ્મેટ ફરજીયાત કરવા માં આવી છે.

ઘણો આવકારદાયક છે આ પ્રયાસ, જો તેનો બરાબર અમલ થાય તો. ઘણી જગ્યા પર લોકો પોલીસ સાથે ઘર્ષણ માં ઉતરી પડ્યા હતા. તેઓ એમ કહેતા હતા કે આની કોઈ જાન કરવા માં આવી નથી. તો ભાઈ પેપર વાંચો.

પોલીસ પણ આનો આડેધડ અમલ કરવા ને બદલે લોકો ને સમજાવી ને કામ લેશે તો સારું થશે.

આશા છે કે આ વખતે આ ઝુંબેશ ૫ વર્ષ પહેલા ને જેમ ફખત પરપોટો ના બની રહે.

1 comment:

  1. હેલમેટ બહુ જ જરૂરી છે, આ જુઓ = http://funngyan.com/tag/%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AA%AE%E0%AB%87%E0%AA%9F/

    ReplyDelete